ખેડૂતોને પાક ધિરાણ ભરવાની મુદ્દત રાષ્ટ્રિય બેંકોમાં પણ વધારવા કોંગ્રેસની માંગ. : 03-05-2021
- ખેડૂતોને પાક ધિરાણ ભરવાની મુદ્દત રાષ્ટ્રિય બેંકોમાં પણ વધારવા કોંગ્રેસની માંગ.
- કોરોના મહામારીનાં કપરાં કાળમાં ૩૦ જુનના બદલે ૩૦ ડિસેમ્બર સુધી ધિરાણ ભરવાની મુદ્દત વધારી આપવી જોઈએ : ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં કોરોના કહેરના કારણે ભારે કફોડી હાલતમાં મુકાયેલા ખેડૂતોને કોઈ વ્યાજ કે રકમમાં માફી અથવા રાહત આપવાની નથી. ત્યારે પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદ્દત ૩૦ જુનના બદલે આગામી ૩૦ ડિસેમ્બર સુધી વધારી આપવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી ડૉ. હિમાંશુ પટલે માત્ર કો-ઓપરેટીવ બેંકોના બદલે તમામ રાષ્ટ્રીય બેંકોમાં પણ ખેડૂતોને આ લાભ આપવા રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો