ખેડુતોને ખેતી પાકના બમણા ભાવ આપવાના વડા પ્રધાનના વચનોને પુર્ણ કરવા માટે : 02-07-2020
ખેડુતોને ખેતી પાકના બમણા ભાવ આપવાના વડા પ્રધાનના વચનોને પુર્ણ કરવા માટે રાજ્ય સરકાર ખેતીવાડી ખાતામા અને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમા અધિકારી/કર્મચારીઓની ખાલી જગ્યાઓમા રાજ્યના ખેતીવાડી સ્નાતક-ડિપ્લોમા બેરોજગાર યુવાનોની ભરતી કાર્ય કરવામાં આવે – મનહર પટેલ રાજ્યમા ચાર સરકારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી,૧૪ થી વધુ ડિપ્લોમા ખેતીવાડી શાળાઓ અને રાજ્યની ઉતર બુનિયાદી સંસ્થાઓમાથી દર વર્ષે હજારો એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ સ્નાતક/અનુસ્નાતક/ડિપ્લોમા લાયકાત લઈને બહાર પડે છે, આ તમામ વિદ્યાર્થીઓ આજે બેકારીનો સામનો કરી રહ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો