ખેડબ્રહ્માના ઉંડવા અને ભિલોડા ખાતે વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં ‘નવ સંકલ્પ સંમેલન : 31-05-2022
કોંગ્રેસ પક્ષે જેને ઓળખ આપી, માન સન્માન આપ્યું, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રાતદિવસ મહેનત કરી ખભે બેસાડી વિધાનસભા જીતાડી તેમ છતાં જનતાના આશીર્વાદનો પ્રજાદ્રોહ – પક્ષદ્રોહ કરનાર લોકોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે તા. ૧/૦૬/૨૦૨૨ બુધવારના રોજ ખેડબ્રહ્માના ઉંડવા ખાતે અને તા. ૨/૦૬/૨૦૨૨ ગુરૂવારના રોજ ભિલોડા ખાતે વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં ‘નવ સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો