કોરોના મહામારીમાં ગેરવહિવટ, ગુન્હાહિત બેદરકારી – લાપરવાહીને કારણે… : 10-02-2022
કોરોના મહામારીમાં ગેરવહિવટ, ગુન્હાહિત બેદરકારી – લાપરવાહીને કારણે લાખો નાગરીકોએ જીવ ગુમાવ્યા છે. સદંતર નિષ્ફળ કામગીરીનો ઠાંકપીછોડો કરવા ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ વડાપ્રદાનશ્રીનું નિવેદનને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિરમાં વડાપ્રધાનશ્રી જે ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ નિવેદન બોલ્યા છે તે સંસદીય ગરીમાને છાજતું નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો