“કોંગ્રેસ સ્થાપના દિન” તેમજ કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન પ્રસંગે: 26-12-2016
૨૮મી, ડિસેમ્બર, ૨૦૧૬“કોંગ્રેસ સ્થાપના દિન” તેમજ કોંગ્રેસ સેવાદળ સ્થાપના દિન પ્રસંગે સવારે 9-30 કલાકે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી કોંગ્રેસ પક્ષનો ધ્વજ લહેરાવી કોંગ્રેસ સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે.
આપણાં પક્ષના ગૌરવવંત દિવસની ઉજવણીના પર્વમાં જોડાવવા આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો