કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સાયબર ક્રાઈમમાં આ બાબતે ફરિયાદ : 23-01-2023

  • ભાજપના ધારાસભ્ય દ્વારા સ્વાતંત્ર સેનાની અને આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ તરીકે દર્શાવાયા
  • કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સાયબર ક્રાઈમમાં આ બાબતે ફરિયાદ કરી ગૃહમત્રીશ્રીને તાત્કાલિક કાયદા પ્રમાણે પગલાં ભરવા માંગણી કરી

ભાજપના ધારાસભ્ય (આણંદ) શ્રી યોગેશ આર પટેલ દ્વારા આજરોજ facebook પર સુભાષચંદ્ર બોઝ કે જે આપણા દેશનું ગૌરવ છે અને આપણા મહાન રાષ્ટ્ર નેતા છે તેમના માટે તેઓ આતંકવાદી હતા તેવી પ્રસ્થાપિત કરતી પોસ્ટ મૂકવામાં આવેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR Press 23012023