કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે નવસારી ખાતે આયોજિત “લોક દરબાર”

કોંગ્રેસ પક્ષ દ્વારા નાગરિકોની સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી ખાતે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાના ઉપસ્થિતિમાં “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું