કોંગ્રેસ પક્ષમાં જોડતા ભૂતપૂર્વ સાર્જન્ટશ્રી અનીલ કુમાર કૌશિક (ફ્લાઈટ એન્જીનીયર, ભારતીય વાયુ સેના) : 07-05-2019

  • ભૂતપૂર્વ સાર્જન્ટશ્રી અનીલ કુમાર કૌશિક (ફ્લાઈટ એન્જીનીયર, ભારતીય વાયુ સેના) પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી અમીતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં “રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

આજ રોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ સાથે વાર્તાલાપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ ભૂતપૂર્વ સાર્જન્ટ અને તેમની ટીમને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે આવકારતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા અને સશક્ત નેતૃત્વથી પ્રેરિત થઈને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. હાલમાં દેશની સેનાના નામે વડાપ્રધાન ખોટો જશ લઇ રહ્યા છે અને જનતાને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે સાર્જન્ટશ્રી અનીલ કુમાર અને તેમના સાથીઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે અને તેઓ સેનાની સાચી કાર્યશૈલીથી જનતાને વાકેફ કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note