કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ જીલ્લા-તાલુકા પંચાયત-નગરપાલિકાના જે તે વિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે : 28-11-2015

૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પ્રચાર-પ્રસાર માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ ૧૦૦ થી વધુ સભાઓ વિવિધ જિલ્લાઓમાં સંબોધી હતી. ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓએ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની બેઠકો દીઠ કોંગ્રેસ પક્ષના પ્રચારની જવાબદારી સંભાળીને સ્થાનિકકક્ષાએ ખાટલા બેઠક અને સભાઓ સંબોધી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note