કોંગ્રેસ પક્ષના લડાયક ઉમેદવારશ્રીઓએ પરિવર્તનના સંકલ્પ : 14-11-2022

  • કોંગ્રેસ પક્ષના લડાયક ઉમેદવારશ્રીઓએ પરિવર્તનના સંકલ્પ અને મોઘવારી, બેરોજગારી,ભ્રષ્ટાચારના ભાજપના કુશાસનને હટાવવાના નિર્ધાર સાથે ગુજરાત વિધાનસભા ચુંટણી૨૦૨૨ના પ્રથમ તબક્કાની બેઠકો માટે ઉમેદવારી પત્રો ભર્યા.
    અણઘડ વહીવટ, કથળતી કાયદો અને આરોગ્ય વ્યવસ્થા સહીતના પ્રજાના પ્રાણ પ્રશ્નોને કેન્દ્રસ્થાને રાખી સતત લડત આપતા કોંગ્રેસ પક્ષના ૨૨ જેટલા ધારાસભ્યોએ વિધાનસભા ૨૦૨૨ માટે ઉમેદવારી નોધાવી
    ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મળી રહેલા જનતાના જન સમર્થન જન આશીર્વાદને આવકાર સાથે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન-નેતાશ્રીએ પણ પોતાની ઉમેદવારી નોધાવી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB Press12112022 HB_Press_14.11.2022