કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધ : 26-07-2022

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ધરણાંમાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો જોડાયા હતા. પેપર ફૂટે, મોંઘવારી સતત વધે, રૂપિયાનું સતત ધોવાણ થાય, વેપાર ધંધા પડી ભાંગે, બેરોજગારી, મહિલા સુરક્ષા, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર સહિતના પ્રશ્નો માટે લડત આપે તો વારંવાર પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_26-7-2022.1