કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો અને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતને અસ્થિર કરવા સતત કામગીરી કરી : 04-04-2016

રાજ્યમાં ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન છે ત્યારે પંચાયતી રાજના લાભો ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ન મળે તે માટે ભાજપ સરકાર વિવિધ હથકંડા, લોભલાલચ, ધાકધમકી, સરકારી તંત્રનો દુરોપયોગ સહિતના અહંકારી – બિનલોકતાંત્રિક પધ્ધતિઓથી કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો અને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતને અસ્થિર કરવા સતત કામગીરી કરી રહી છે. ભાજપ સરકારની બિનલોકતાંત્રિક અને લોકશાહીની હત્યા કરવાની નિતીની આકરી ઝાટકણી કાઢતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note