કોંગ્રેસ પક્ષના અધ્યક્ષાના રાજકીય સલાહકાર સાંસદશ્રી અહેમદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે : 29-09-2016
કોંગ્રેસ પક્ષના અધ્યક્ષાના રાજકીય સલાહકાર સાંસદશ્રી અહેમદ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હૂમલાઓના મૂળ મથકો ઉપર સર્જીકલ સ્ટ્રાઈક્સ બદલ ભારતીય લશ્કરને અભિનંદન આપીએ છીએ અને સંપૂર્ણપણે સશસ્ત્ર દળોની પડખે છીએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો