કોંગ્રેસ દ્વારા નવસંકલ્પ શહેરી વિસ્તાર શિબિર : 27-05-2022
- ગુજરાતનાં આઠ મહાનગરોનાં ૨૫૦ થી વધુ ડેલીગેટ સાથે પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ માટે રાજીવ ગાંધી ભવન ખાતે નવ સંકલ્પ શહેરી વિસ્તાર શિબિર યોજાઈ
અમદાવાદનાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવસંકલ્પ શહેરી વિસ્તાર શિબિરમાં ગુજરાતનાં આઠ મહાનગરપાલિકાના ૨૫૦ થી વધુ ડેલીગેટ સાથે પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ભારે હાલાકી ભરી સ્થિતિનો સામનો કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો