“કોંગ્રેસ ઘેર ઘેર અભિયાન” નો આરંભ : 13-11-2017

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં લોકસંપર્ક “કોંગ્રેસ ઘેર ઘેર અભિયાન” નો આરંભ તા. ૧૪મી નવેમ્બર મંગળવારના રોજથી આરંભ થનાર છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note