કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરાવ્યો કોરોના ટેસ્ટ, આવ્યો આ રિપોર્ટ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાને લઈને વધુ એક કોંગ્રેસના સભ્યનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગઈ કાલે તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. કોંગ્રેસમાં કોરોનાને લઈને થતી મીટીંગોને પગલે ક્યાંક કોરોનાનું સંક્રમણ લાગ્યું તો નથી તે માટે પ્રદેશ પ્રમુખને પણ શંકા જતા તેમણે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
https://www.gstv.in/congress-spokesperson-amit-chavada-corona-report-gujarati-news/