કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ દ્વારા મેરીટ અને પસંદગીની વધુ તકો વિદ્યાર્થીને મળે તે વ્યવસ્થા બાબત
ધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થતાની સાથે જ વિદ્યાર્થી-વાલીઓ માટે ક્યાં પ્રવેશ મળશે, કેવી રીતે પ્રવેશ મળશે તે ચિંતાનો વિષય છે. ગુજરાત યુનીવર્સીટી દ્વારા ચાલતાં અભ્યાસક્રમોમાં એમ.બી.એ. (૫-વર્ષ), એમ.એસ.સી.આઈ.ટી. (૫-વર્ષ) સહિતના અભ્યાસક્રમો સમગ્ર ગુજરતના વિદ્યાથી-વાલીઓ માટે પ્રથમ પસંદગી હોય છે. ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન ૧૯૧ કોલેજોમાં વિવિધ અભ્યાસક્રમોમાં કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા માટે રૂ.૧૭૫/-ની પ્રવેશ ફોર્મ કિંમત સાથે હાથ ધરવામાં આવે છે. આ કેન્દ્રીય પ્રવેશ પદ્ધતિ મેરીટ આધારિત પસંદગીની તકો આપતી હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો