કાલે કોંગી નિરીક્ષકો કાર્યકરોને સાંભળશે

સેવાસદનની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગતિવિધિ શરૂ કરાઇ છે. જે અંતર્ગત શુક્રવારે પ્રદેશ કોંગ્રેસના નિરીક્ષકો તુષાર ચૌધરી, રેખાબહેન ચૌધરી અને ઇકબાલ પટેલ વડોદરાની મુલાકાતે આવશે. પ્રદેશ નિરીક્ષકો સર્કિટ હાઉસ ખાતે શુક્રવારે વોર્ડ નં.1 થી 9 ના આગેવાનો અને સક્રિય કાર્યકરોની રજૂઆતો સાંભળશે.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-MAT-latest-vadodara-news-050033-2311800-NOR.html