“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

  • કારકિર્દીના ઊંબરે ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
  • કોંગ્રેસ પક્ષ દ્વારા સતત બારમા વર્ષે પ્રકાશીત કારકિર્દીના ઊંબરે ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ માટે પથદર્શક બનશે.
  • આ પુસ્તક રાજ્યની દરેક શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે વિના મૂલ્યે ઉપલબ્ધ થશે.