કહેવાતી ડબલ એન્જીન સરકારમાં ગુજરાતનાં 40,000 વિધાર્થી-વિધાર્થીનીઓનું ભવિષ્ય અટવાઈ રહ્યું છે. : 08-11-2022

કેન્દ્રની ભાજપ સરકાર – કાઉન્સિલને લીધે ગુજરાતના 40,000 વિદ્યાર્થીનીઓના ભવિષ્ય – પ્રવેશ પ્રક્રિયા અટવાઈ પડી છે કહેવાતી ડબલ એન્જીનની ભાજપ સરકારની ભ્રષ્ટાચારી રીતરસમ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા કન્વીનર -પ્રવક્તા અને શિક્ષણવીદ ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESSNOTE_8-11-2022 (1)