કર્મચારીઓનું શોષણ કરતી ભાજપ સરકાર રાજ્યના દોઢ લાખ કર્મચારીઓને તાત્કાલિક છઠ્ઠા પગારપંચના એરિયર્સ નાણાં સત્વરે ચુકવે. : 29-08-2017
- કર્મચારીઓનું શોષણ કરતી ભાજપ સરકાર રાજ્યના દોઢ લાખ કર્મચારીઓને તાત્કાલિક છઠ્ઠા પગારપંચના એરિયર્સ નાણાં સત્વરે ચુકવે.
- ઉત્સવો-તાયફા અને પ્રસિધ્ધી પાછળ કરોડો રૂપિયા વેડફતી ભાજપ સરકાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિત, ગ્રાન્ટેડ સરકારી કર્મચારીઓને તેમના હક્કના ડીએ – એરીયર્સના ત્રણ હપ્તા તાત્કાલિક ચૂકવણી કરે.
રાજ્યની ૩૩ જિલ્લા પંચાયત, ૨૪૭ તાલુકા પંચાયત ૧૫૯ નગરપાલિકામાં કાર્યરત એક લાખ પચાસ હજાર કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના લાભોથી વંચિત રાખીને ભાજપ સરકારે કર્મચારી વિરોધી માનસિક્તા છતી કરી છે. ત્યારે કર્મચારીઓનું શોષણ કરતી ભાજપ સરકાર રાજ્યના દોઢ લાખ કર્મચારીઓને તાત્કાલિક છઠ્ઠા પગારપંચના એરિયર્સ નાણાં સત્વરે ચુકવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો