કરોડો રૂપિયાનો દારૂ રોજ ગુજરાતમાં ઠલવાય, શરમ ન અનુભવતી નિષ્ફળ ભાજપા સરકાર. : 26-07-2022

  • ગુજરાતમાં ઠેરઠેર દારુના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ, લઠ્ઠાકાંડ સહિતની નિષ્ફળતા અંગે ભાજપ કેમ મૌન છે ?
  • કોંગ્રેસપક્ષના પ્રમુખ અને વિપક્ષ નેતા સહિત સ્થાનિક ધારાસભ્યશ્રીઓએ લઠ્ઠાકાંડમાં મૃતકોની અંતિમ યાત્રામાં જોડાઈ નશ્વદેહને કાંધ આપી.

ગુજરાતમાં ચાલતા બેરોકટોક દારૂનો વેપાર અને બોટાદ, અમદાવાદ જીલ્લાના ગામોમાં ગરીબ – સામાન્ય શ્રમિક ૨૬ થી વધુને મોતમાં ધકેલનાર લઠ્ઠાકાંડ બાદ સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નશાબંધીના ચુસ્ત કાયદાના ગાણાગાતી – જાહેરાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં રોજ બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય રહ્યો છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE_26-7-2022