ઓ.એન.જી.સી. – જી.એસ.પી.સી. કૌભાંડ : 24-12-2016

  • તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડી જી.એસ.પી.સી. કંપનીનું ભોપાળું બહાર ન પડે તે માટે ઓ.એન.જી.સી. ને પધરાવી દેવા માટે વિશેષ દબાણ કરવામાં આવ્યુઃ શ્રી ભરતસિંહ સોલંકી
  • જી.એસ.પી.સી. ના રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે તત્કાલિન મુખ્ય સચિવશ્રી પાન્ડીયન સહિત અધિકારીઓ સામે તપાસ કરવા માંગ.
  • રૂા. ૨,૨૦,૦૦૦ કરોડનો કરોડો ક્યૂબ ફીટ મીટર ગેસ નીકળશે અને દેશના અર્થતંત્રની તસ્વીર બદલાઈ જશે.
  • અનેક સભાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચકલી ખોલશો તો ગેસ અને ઓઈલ નીકળશે.

રૂા. ૨,૨૦,૦૦૦ કરોડનો કરોડો ક્યૂબ ફીટ મીટર ગેસ નીકળશે અને દેશના અર્થતંત્રની તસ્વીર બદલાઈ જશે. અનેક સભાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચકલી ખોલશો તો ગેસ અને ઓઈલ નીકળશે આવી વાતો કરનાર તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડી જી.એસ.પી.સી. કંપનીનું ભોપાળું બહાર ન પડે તે માટે ઓ.એન.જી.સી. ને પધરાવી દેવા માટે વિશેષ દબાણ થયું હોવાના આક્ષેપ સાથે જી.એસ.પી.સી. ના રૂા. ૨૦,૦૦૦ કરોડના કૌભાંડ અંગે તત્કાલિન મુખ્ય સચિવશ્રી પાન્ડીયન સહિત અધિકારીઓ સામે તપાસ કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note