ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રદેશ પદાધિકારીમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી અને ૨૧ મંત્રી સાથે સંગઠન જાહર : 27-10-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજુરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન અને ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર અને ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રભારી અને પ્રદેશ મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈએ પ્રદેશ પદાધિકારીમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી અને ૨૧ મંત્રી સાથે સંગઠન જાહેર કરેલ છે. સંગઠનમાં શિક્ષિત, યુવાનો, મહિલાઓ અને અનુભવી આગેવાનોનો સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો