ઓબીસી, એસ.ટી. અને એસ.સી., સહિતના સમાજને હળહળતો અન્યાય : 19-01-2016
ગુજરાતમાં વિવિધ પછાત જાતિઓના ઉત્કર્ષ માટે ૨૦ થી વધુ નિગમો છે પરંતુ આ નિગમોને ગુજરાતની ભાજપ સરકારે પુરતું બજેટ ન ફાળવીને ઓબીસી, એસ.ટી. અને એસ.સી., સહિતના સમાજને હળહળતો અન્યાય કરી રહી છે. આ સમાજોને ન્યાય મળે, સન્માન મળે, હક્ક અને અધિકારનું રક્ષણ થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ – ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૬ સમય – બપોરે ૩-૦૦ કલાકે સ્થળ – સત્યાગ્રહ મેદાન, સેક્ટર -૬, ગાંધીનગર “સ્વાભિમાન ધરણાં” ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો