એનસીપીના ગુજરાતના સક્રિય સભ્યો કોંગ્રેસમાં જોડાયા. : 13-12-2017
આજ રોજ મહેસાણા ખાતે એન.સી.પી. ના ૫૦૦ થી વધુ આગેવાનો-કાર્યકર-સક્રિય સભ્યો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મહેસાણા જિલ્લા પ્રભારી ડૉ. હિમાંશુ પટેલ અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કિર્તીસિંહ ઝાલાના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાયા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો