ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પ્રદેશ ચૂંટણી સમિતિ અને ૪ કાર્યકારી પ્રમુખશ્રીની નિમણૂંકને મંજૂરી આપી
ગુજરાતના ‘નવસર્જન’ માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ છે. ‘એક જ લક્ષ્ય – ૨૦૧૭’ ‘નવસર્જન ગુજરાત’ ના સ્વપ્નને સાકાર કરવા કોંગ્રેસ પક્ષે કવાયત તેજ કરી છે, ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને ધ્યાને રાખીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ‘પ્રદેશ ચૂંટણી સમિતિ’ ને મંજૂરી આપી છે, તેમજ ગુજરાતની સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ૪ કાર્યકારી પ્રમુખશ્રીની નિમણૂંકને પણ મંજૂરી આપી છે, જેની યાદી આ સાથે સામેલ કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
એ.આઈ.સી.સી. દ્વારા કાર્યકારી પ્રમુખશ્રી તથા પ્રદેશ ચૂંટણી સમિતિની યાદી