ઇન્ટુક ની વાર્ષિક સાધારણ સભા

ભારતીય રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસ (ઇન્ટુક) ની વાર્ષિક સાધારણ સભામાં ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ભારતીય રાષ્ટ્રીય મજદુર કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જી. સંજીવા રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા