આ વખતનું બજેટ એ આર્યભટ્ટના ‘શૂન્ય’ને પણ શરમાવે તેવું. -હેમાંગ રાવલ : 01-02-2023
- દેશમાં પ્રવર્તમાન બેરોજગારી અને વધતી હતી મોંઘવારીને ડામવા માટેનું કોઈ નક્કર આયોજન આ બજેટમાં નથી. -હેમાંગ રાવલ
- ‘અમૃત કાળ’, ‘સપ્ત ઋષિ’જેવા નામો ચર્ચામાં લાવીને જનતાને જુમલા પ્રકારના સપના જ બતાવવામાં આવ્યા છે. -હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા વર્ષ ૨૦૨૩-૨૪ નું બજેટ એ માત્ર ભાષણ જ દેખાઈ રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો