આત્મનિર્ભરની જાહેરાતો વચ્ચે ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે. : 02-11-2021

  • આત્મનિર્ભરની જાહેરાતો વચ્ચે ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે.
  • ‘‘આત્મનિર્ભર’’ અને‘‘વોકલ ફોર લોકલ’’ની માત્ર જાહેરાતો પણ હકીકતમાં ભાજપ સરકાર ક્યારે સ્થાનિક ઉત્પાદકો પાસેથી ચીજ વસ્તુ ખરીદશે?

સ્માર્ટસીટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ, સહિતની અનેક મશીનરીઓની ખરીદી કરનાર ભાજપ શાસકો ક્યા મોઢે “વોકલ ફોર લોકલ”નાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી રહ્યા છે?.તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note