આઝાદી પહેલા ગામડાઓને ભાંગવાનુ કામ બહારવટીયા કરતા હતા તે કામ ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપા સરકાર કરી રહી છે : મનહર પટેલ : 16-01-2019

  • આઝાદી પહેલા ગામડાઓને ભાંગવાનુ કામ બહારવટીયા કરતા હતા તે કામ ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપા સરકાર કરી રહી છે : મનહર પટેલ

આજે રાજયનો ખેડુત પાણી, વિજળી, પાક વીમો, અને પાકના ભાવ સામે  લડી રહ્યો છે, છતાં કઈને કઈ રીતે આપના નેતૃત્વવાળી સરકાર ખેડુતોના મુળ પ્રશ્નોનુ નિરાકરણ આપી શકી નથી એટલે દિવસે ને દિવસે રાજ્યમા ખેતી-ખેડુત અને ગામડુ ભાંગતા જાય છે, આ ગંભીરતાને ધ્યાને લીધા વગર રાજ્યમા ખોખલા વિકાસના નામે ખેતીની જમીન જે રીતે ખેડુતો પાસેથી આચકવામા આવી રહી છે, તે રાજ્યની આબાદી માટે ખુબ નુકશાન કારક સાબિત થશે આ દિશામા રાજ્ય સરકારે આગળ વધતા અટકવુ જોઇએ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note