આજે પણ નર્મદાની ૭૦૦૦ કિમી કેનાલ નેટવર્ક બાકી : 23-03-2022

  • આજે પણ નર્મદાની ૭૦૦૦ કિમી કેનાલ નેટવર્ક બાકી, ખેડૂતોને ખેતર સુધી પાણી ના પહોંચવા માટે ભાજપ જવાબદાર: અમીત ચાવડા
  • પાડોશી રાજયો પાસેથી નર્મદા યોજનાના ૭૨૨૫.૧૦ કરોડ લેવાના બાકી , ભાજપ શાસિત એમ.પી. સરકારની આડોડાઈ, છેલ્લા બે વર્ષમાં એકપણ રૂપિયો ના આપ્યો: અમીત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમીત ચાવડાએ આજરોજ વિધાનસભા ચર્ચામાં નર્મદા ડેમ અને રાજ્યમાં કથળેલી આરોગ્ય વ્યવસ્થા અંગે પ્રવચન આપતા જણાવ્યું હતું કે, “નર્મદા યોજનાનું સ્વપ્ન આઝાદી પહેલાથી આ દેશ, આ રાજ્યના દુરંદેશિ નેતૃત્વ દ્વારા જોવામાં આવ્યું હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note