આજરોજ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલાની આગેવાની… : 31-03-2022
આજરોજ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી વિશ્વનાથસિંહ વાઘેલા ની આગેવાની માં યુથ કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય હેડ ક્લાર્ક ની પરીક્ષા મા બનેલ પેપરલીક ની ઘટના મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળ ની ઓફીસ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળ ને લીગલ નોટિસ પાઠવવા માં આવી વર્ષ 2021 ના ડિસેમ્બર મહિનાની 12 મી તારીખે યોજાનારી બિન સચિવાલય હેડ ક્લાર્કની પરીક્ષા નું પેપર ફૂટી જવાથી 88000 વિદ્યાર્થીઓ ને જે આર્થિક નુકસાન થયું છે એનું વળતર માગવા માટે આજે યુવક કોંગ્રેસ અને કિસાન કોંગ્રેસ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના સચિવ શ્રી મારફત લીગલ નોટીસ આપવામાં આવી છે…
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો