આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ : 25-03-2022
આજરોજ “આદિવાસી સત્યાગ્રહ” ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં અંબાજી થી ઉમરગામ પૂર્વ પટ્ટીના આદિવાસી ભાઈઓ-બહેનો ગાંધીનગર ખાતે જળ, જંગલ, જમીન બચાવવાના નારા સાથે આંદોલનમાં જોડાયા અને આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા, ઉજાગર કરવા માટે હાકલ કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો