આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ચૂંટણી પંચની ફરિયાદ. : 16-11-2017
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ગુજરાત સાથે તેના પાડોશી રાજ્યોમાંથી દારૂની હેરાફેરી અટકે ખાસ કરીને ગુજરાતમાં મતદાતાઓ પ્રભાવિત ન થાય તે માટે સઘન પગલાં ભરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નરને ઉદ્દેશીને પત્ર લખવામાં આવ્યો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો