અશોક ગેહલોતજી પત્રકાર પરિષદ : 25 -05-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી તા. ૨૬-૦૫-૨૦૧૭ ને શુક્રવાર સાંજે ૪-૩૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો