અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ પરિવારજનની મુલાકાત

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ગંભીર ઈજા પામેલ યાત્રીઓ હુમલામાં મૃતક યાત્રીઓના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.