અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી : 27-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. જેની યાદી નીચે મુજબ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note