અમદાવાદની કોર્પોરેશન સંચાલીત સરકારી શાળાઓની દયનીય હાલત ! : 26-12-2022
- અમદાવાદની કોર્પોરેશન સંચાલીત સરકારી શાળાઓની દયનીય હાલત !’શિક્ષકોની ઘટ’ના કારણે બાળકો હવે કોના ભરોસે ? અંગ્રેજી માધ્યમની ૫૪ સ્કુલમાંથી ૩૬ સ્કુલમાં એક પણ કાયમી શિક્ષક નથી.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત નગર પ્રાથમીક શાળાઓ પૈકી અંગ્રેજી માધ્યમની ૫૪ શાળામાંથી ૩૬ શાળાઓમાં એક પણ કાયમી શિક્ષક નથી. અંગ્રેજી માધ્યમના ૮૦૦૦ જેટલા બાળકો અને હિંદી માધ્યમના ૧૭ હજાર જેટલા બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા ભાજપાના શાસકો પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો