અતિવૃષ્ટિને લીધે પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ જન્મદિવસ નહી ઉજવવાનો કરેલો નિર્ણય : 29-07-2015

• અતિવૃષ્ટિને લીધે પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ જન્મદિવસ નહી ઉજવવાનો કરેલો નિર્ણય
સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિનો ભોગ બન્યું છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીએ તા.30 મી જુલાઈના રોજ જન્મદિવસ ઉજવણી નહીં કરવાનો નિર્ણય કર્યો છે તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નીશીત વ્યાસે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note