અગાઉ કરોડોના એમ.ઓ.યુ. થયા પણ રોજગારી કેટલાને મળી ? : સિધ્ધાર્થ પટેલ : 28-12-2021
- કોરોના-ઓમિક્રોનના સંકટ વચ્ચે વાઈબ્રન્ટ સમિટ કેટલું યોગ્ય? કોરોના – ઓમિક્રોનના કેસો વધતા તાકીદે વાઈબ્રન્ટ સમિટ રદ કરો : સિધ્ધાર્થ પટેલ
- અગાઉ કરોડોના એમ.ઓ.યુ. થયા પણ રોજગારી કેટલાને મળી? : સિધ્ધાર્થ પટેલ
- વિદેશથી આવનારા ડેલિગેશન એક અઠવાડિયા માટે ક્વોરેન્ટાઈન થાય તે શક્ય છે? : સિધ્ધાર્થ પટેલ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો