અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ આજ રોજ…: 22-08-2017

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, કારોબારી સમિતિના સદસ્યશ્રીઓ અને સ્પેશીયલ ઈન્વાયટી સમિતિના સભ્યશ્રીઓમાં ઉમેરો કર્યો છે. તદઉપરાંત ૧૩ શહેર / જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રી અને વિધાનસભાની ચૂંટણી અંગે મહત્વની ઈલેક્શન મેનીફેસ્ટો સમિતિ, ઈલેક્શન પબ્લીસીટી એન્ડ મટીરીયલ સમિતિ, ઈલેક્શન કેમ્પેઈન સમિતિ, ઈલેક્શન મીડીયા સમિતિ તેમજ ઈલેક્શન કો-ઓર્ડીનેશન સમિતિ ફોર અર્બન એરિયા એમ પાંચ સમિતિઓ ની રચના કરી તેમાં અગ્રણીઓની નિમણૂંકની પણ જાહેરાત આજરોજ કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

List