અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ : 05-02-2019

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત માટે પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી સંકલન સમિતિ, ચૂંટણી કેમ્પેઈન, મીડિયા મેનેજમેન્ટ, પ્રચાર સાહિત્ય, ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી વ્યવસ્થાપન સહિતની સાત સમિતિઓની રચના કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ વિવિધ સાત સમિતિઓના અધ્યક્ષ, કન્વીનર અને સમિતિના સભ્યોની આજ રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ, દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note