અખિલ ભારતીય અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી
અખિલ ભારતીય અસંગઠિત મજદૂર કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની અગત્યની બેઠક તા. ૨૮ અને તા. ૨૯ મી માર્ચે દિલ્હી ખાતે, ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી ખાતે મળી હતી. જેમાં ૨૫ ૨૫ રાજ્યોના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને કો-ઓર્ડીનેટરોએ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અસંગઠિત મજદૂરોની લડતો અને સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. જેમાં ગુજરાત રાજ્ય અસંગઠિત મજદૂર કોંગ્રેસના અધ્યક્ષ શ્રી અશોક પંજાબીના નેતૃત્વમાં સંગઠનના પ્રતિનિધીઓ હાજરી આપી સક્રિય ભાગ લીધો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો