શ્રી રાહુલ ગાંધીએ ગુજરાતના સહકારી દૂધ ઉત્પાદકો તેમજ સહકારી સમુહના નેતાઓ સાથે.

લોકસભા વિપક્ષના નેતા, જનનાયક શ્રી રાહુલ ગાંધીએ ગુજરાતના આણંદમાં જીટોડિયા ખાતે સહકારી દૂધ ઉત્પાદકો તેમજ સહકારી સમુહના નેતાઓ સાથે વાતચીત કરી હતી.