ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી : 09-10-2022
- ગુજરાત કોંગ્રેસના આગેવાનશ્રીઓએ જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના અધ્વેત આશ્રમ ખાતે આશીર્વાદ મેળવ્યાં.
- ગુજરાત અને દેશ સુખાકારી અને પ્રગતિના માર્ગ ઉપર આગળ વધે તેના માટે કામના કરીઃ શ્રી આલોક શર્મા
આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્મા સહિત આગેવાન અને કાર્યકર્તાઓએ અધ્વેત આશ્રમ અમદાવાદ ખાતે જ્યોતિષપીઠ બદ્રી કેદારનાથ શંકરાચાર્યશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. હતાં
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો