રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજીને સત્તા આપતો સર્વાનુમત્તે ઠરાવ : 18-09-2022

  • ગુજરાત પ્રદેશ સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષા આદરણીય શ્રીમતિ સોનિયા ગાંધીજીને સત્તા આપતો સર્વાનુમત્તે ઠરાવ થયો.
  • મોંઘવારી,બેરોજગારી સહિતની નાગરિકોને પરેશાન કરતી મુશ્કેલીઓ તેમજ આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આપવામાં આવેલા જનલક્ષી ‘આઠ વચનો’ ની વિગતો આપતું ‘નાગરિક અધિકાર પત્રક’ નું તાલુકા દીઠ – બુથ દીઠ વિતરણ
  • સમગ્ર ગુજરાતમાંથી ગાંધીનગર આવતા આંદોલનકારીઓ– આગેવાનોને રહેવા માટે સુવિધા આપવા કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીઓના નિવાસ ‘એમ.એલ.એ. ક્વાટર્સ’ ઉપલબ્ધ કરાશે
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને ભારતના ભવિષ્ય અને યુવાનોના અવાજ એવા આદરણીય રાહુલ ગાંધીજીને બનાવવાની માંગ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE _18-9-2022