ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે. : 09-03-2022

  • સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને પેપરલીંક જેવી ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ સાથે ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે તા. 28મી માર્ચે ગાંધીનગરમાં યુવા સંમેલન યોજાશે.
  • ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે.

રાજ્યના યુવાનોને રોજગારના નામે મોટી મોટી વાતો કરતી ભાજપાની ભ્રષ્ટ સરકારની યુવા વિરોધી નીતિ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલ અને ધારાસભ્યશ્રી જીજ્ઞેશ મેવાણીની સંયુક્ત પત્રકાર પરિષદ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઈ હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note