ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’ : 09-02-2022

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’
  • સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ડીઝીટલ તથા ઓફલાઈન ફીઝીકલ સદસ્યતા નોંધવામાં આવશે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સભ્ય નોંધણીને આધારે સંગઠનની ચૂંટણી યોજાશે. આ મેમ્બરશીપ ડ્રાઈવનો લક્ષ્ય માત્ર સંગઠનની ચૂંટણી પુરતો નથી પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણી મુખ્ય લક્ષ્ય રહેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note