પોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફુલેલી ભારતીય જનતા પાર્ટીની ગુંડા ગેંગે… : 16-01-2022
પોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફુલેલી ભારતીય જનતા પાર્ટીની ગુંડા ગેંગે, રિવોલ્વર સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરીને પોરબંદર શહેર વોર્ડ પ્રમુખ શ્રી રાજ કેશવાલા અને યુવા કાર્યકર કલ્પેશ ભૂતિયા સહિત બે ની હત્યા તથા સિનિયર આગેવાનો વનરાજ કેશવાલા અને પ્રકાશ જુંગીને ગંભીર ઈજા પહોંચાડવાની ઘટનાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે વખોડી કાઢીને હત્યારાઓને કાનૂનને હવાલે કરીને પોરબંદર શહેર અને જિલ્લાને બાનમાં લેનાર તત્વોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરીને વિસ્તારને નિર્ભય બનાવવાની રાજ્ય સરકાર પાસે માંગણી કરતા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો